Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ગીતાબેન લાલજીભાઈ બારોટનું અવસાન, આજે સાંજે બેસણું

 

મોરબી :  સોનરાત ગીતાબેન લાલજીભાઈ બારોટ તે લાલજીભાઈ સામતભાઈના પત્ની તેમજ ભારતભાઈ તથા નિરુબેનના માતાનુ તારીખ ૮ ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ ૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬  કલાકે તેમના નિવાસ સ્થાન લાઈન્સ નગર સેન્ટમેરી સ્કૂલ પાછળ રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat