

મોરબી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ગોસ્વામી સમાજના દશમાં સમૂહ લગ્નનું આયોજન તા. ૨૪-૦૨-૧૯ ના રોજ રામધન આશ્રમ મહેન્દ્રનગર રોડ મોરબી ખાતે યોજવામાં આવશે
આ સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક વર કન્યાઓના વાલીઓએ જન્મતારીખના આધાર પુરાવા સાથે તા. ૩૧-૧૨-૧૮ સુધીમાં સમિતિના સભ્ય પ્રવીણભારતી ચંદ્રકાન્તભારતી મો ૯૪૨૮૨ ૬૭૮૩૨, અરવિંદવત ન્યાલવત મો ૯૮૨૫૮ ૧૧૭૩૪, પ્રવીણગીરી વસંતગીરી મો ૯૯૦૯૨ ૧૮૮૦૦ અને રાજેશપૂરી બટુકપૂરી મો ૯૮૭૯૪ ૩૨૦૦૧ પર સંપર્ક કારવા યાદીમાં જણાવ્યું છે



