Billboard ad 1150*250

દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નોત્સવ

0 446

શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ મોરબી દ્વારા ફેબ્રુઆરી માસમાં રામધન આશ્રમ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે જેમાં જોડાવા ઈચ્છુક યુવકો અને યુવતીઓના વાલીઓએ જન્મતારીખ સહિતના આધાર સાથે જરૂરી ફોર્મ ભરવા માટે તેજસગીરી ગોસ્વામી, કિશન ડીજીટલ, ઘનશ્યામ ચેમ્બર્સ, જુના મહાજન ચોકનો સંપર્ક કરવા સમિતિના પ્રવીણભારતી ગોસ્વામીની યાદીમાં જણાવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat