

વાંકાનેર તાલુકા પોલીસને રામજી કોળીની વાડીના વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પડતા ૪૦ બોટલ વિદેશી દારૂ કિમત.૧૨૦૦૦ સાથે રામજી લાલજી કોળીને ઝડપી પડ્યો છે જયારે સિંધા કરમશી કોળી નાસી છુટ્યો હતો.વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.