Billboard ad 1150*250

ડેમ તૂટ્યાની વાત માત્ર અફવા, નાગરિકોને અફવાથી દુર રહેવા અપીલ

0 5,941
Post ad 1

મોરબી પંથકમાં આજે મચ્છુ ડેમ તૂટ્યાના સમાચારો વાયુવેગે સોશ્યલ મીડિયા અને બાદમાં શહેરમાં પ્રસરી જતા દરેક સ્થળે ભાગદોડ મચી ગઈ હતી. અફવાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી જે શહેરના મુખ્ય્માંર્ગ્ફો સુધી પોતાના વાહનો કે પગપાળા જવા લાગ્યા હતા જોકે મોરબીનો ડેમ તુટ્યો નથી પરંતુ પાણીની આવકને કારણે જરૂરી દરવાજા રાબેતા મુજબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં હોવાનું જીલ્લા કલેકટરે જણાવ્યું હતું. દરેક નાગરિકોને અફવાથી દુર રહેવા તેમજ અફવા ના ફેલાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat