મોરબી જિલ્લાના નવ નિયુક્ત સી.આર.સી.કોડિનેટરોએ ટ્રેનીંગ મેળવી

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા આયોજિત નવ નિયુક્ત સી.આર.સી.નિવાસી તાલીમ વર્ગ સંતશ્રી આંબા ભગતની જગ્યા ધ્રોલ સંચાલિત કડવા પાટીદાર સમાજ વાડી દ્વારકા ખાતે તા-27થી તા-29 સુધી ત્રણ દિવસ યોજવામા આવ્યો હતો.જેમા મોરબી જિલ્લાના નવ નિયુક્ત સી.આર.સી.કોડિનેટરોએ ભાગ લીધો હતો.જેમા  TLP, RTE 2009,NCF2005, ICT, SCE અને LEARNING OUTCOMES વિષે જામનગર અને રાજકોટ ડાયેટ ના લેકચરરો એ તાલીમ આપી હતી

 

Comments
Loading...
WhatsApp chat