Billboard ad 1150*250

મોરબી : દંપતી દાઝી જતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ

0 204
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના મકરાણીવાસમાં સ્ટવ પર ચા બનાવતી વખતે દાઝી ગયેલ પત્નીને બચાવવા જતા પતિ પણ દાઝી ગયા હતા. દંપતીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Post ad 2

મોરબીના મકરાણીવાસ વિસ્તામાં રહેતા રીક્ષાચાલક શબ્બીરભાઈ મામદભાઈ બ્લોચના પત્ની યાસ્મિનબેન શબ્બીરભાઈ બ્લોચ ગત તારીખ  29  રોજ રાત્રે ઘરે સ્ટવ ઉપર ચા બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક ભડકો થતા યાસ્મિનબેન દાઝી રહ્યા  હતા તેમને બચાવવા જતા  શબ્બીરભાઈ  દાઝી ગયા હતા.  દંપતીને વધુ  સારવાર અર્થે  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે આ અંગે હજુ મોરબી પોલીસમાં કોઈ નોંધ થઇ નથી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat