મોરબી જિલ્લા કોંગ્રેસની ઓપન કારોબારી 27મીએ રામધન આશ્રમ ખાતે મળશે:

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓપન કારોબારીની મીટીંગ તા. 27ને ગુરૂવારે 4 વાગે રામધન આશ્રમ ખાતે બ્રિજેશ મેરજાના પ્રમુખ સ્થાને મળશે.આ બેઠકમાં મહિલા યુવક,એનએસયુઆઈ,સેવાદળ,આઇટી,લીગલ,એસટી,બક્ષીપંચ,લઘુમતિ સહીત જુદા જુદા સેલના હોદ્દેદારો,જિલ્લા ભરના ચૂંટાયેલા તા.પં,જિ.પંસભ્યઓ તથા પદાધિકારીઓ ,નગરપાલિકાના સભ્યઓ , તાલુકા-જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કોંગ્રેસના પ્રદેશ ડેલીગટ,વિધાનસભાના પૂર્વ ઉમેદવારો તથા કોંગ્રેસના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કે ડી બાવરવાએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat