Billboard ad 1150*250

મોરબીના શનાળા નજીકથી ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરી થયાની ફરિયાદ

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ગત રાત્રીના સુમારે ટ્રોલી સાથે ટ્રેક્ટર ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા વિસ્તારમાંથી ગત તા. ૦૮ ના રાત્રીના ૧૨ થી સવારે ૭ કલાક દરમિયાન જીજે ૩૬ બી ૩૮૦૫ નંબરનું ટ્રેક્ટર કીમત રૂ ૨,૯૦,૦૦૦ નું અજાણ્યા ઈસમો ટ્રોલી સહીત ચોરી કરી ગયા છે જે ટ્રેક્ટર ચોરી અંગે વાહનમાલિક કિરણભાઈ મગનભાઈ ધોળકીયા રહે મોરબી શકત શનાળા વાળાએ  પોલીસને જાણ કરતા મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ની ટીમે વાહનચોરીના બનાવની તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat