મોરબીની કોલેજના NCC તેજસ્વી કંપની ક્વાર્ટર માસ્ટરે રાષ્ટ્રીય કક્ષાનો ટ્રેનીંગ કેમ્પ પૂર્ણ કર્યો

 

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજની NCC ના તેજસ્વી કંપની ક્વાર્ટર માસ્ટર ચિરાગ કરોત્રા (કોમર્સ કોલેજના વિદ્યાર્થી)  એ રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન મીલીટરી એકેડમી દહેરાદુન ખાતે સફળતાપૂર્વક ટ્રેનીંગ કેમ્પ પૂર્ણ કર્યો છે જે બદલ શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીના હોદેદારો ઉપરાંત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા છે

 

Comments
Loading...
WhatsApp chat