Billboard ad 1150*250

મોરબી પ્રદેશકોગ્રેસ અગ્રણી રમશેભાઈ રબારીનો આજે જન્મદિવસ .

0 524

મોરબી કોગ્રેશમાં એક નીડરલીડર નેતા ની શાપ ધરાવતા ,મોરબી પથકમાં લોકોની સમસ્યાઓ હોય કે માલધારી સમાજના પ્રશ્નો માટે રાતન આક્રમકતા સાથે લડતા,કોગ્રેશના પાયાના પથ્થર સમાન ,નયનશીલ કોગ્રેસી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ છે.તેઓ ૪૮વર્ષ પુરા કરી આજે ૪૯માં વર્ષ પ્રવેશ કરે છે.તેઓ હાલમાં મોરબી કોગ્રેસ અગ્રણી હોવા સાથોસાથ ગુજરાત પ્રદેશ માલધારીના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપ રહ્યા છે.વિશાલ મિત્રવર્તુળ અન્ય હિતચિંતકો દ્રારા તેમના મો.ન.૯૦૯૯૮ ૧૧૧૧૧  પર અભિનદન વર્ષા થઇ રહી છે.

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat