



મોરબી શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ ગણેશ નકુમ નો જન્મ દિવસ છે. જે નાનપણથી કઈક કરી છૂટવાની ભાવનાથી સમાજ સેવાના જોડાયેલ છે. જેને નર્સિંગ સુધી અભ્યાસ કર્યો હતો જે હાલ મા હોસ્પિટલ મા ઓપરેશન આસિસ્ટન્ટ નું કામ કરે છે અને સતવારા સમાજ ની કોઈ પણ પ્રવુતિમા હરહંમેશ તત્પર જ રહે છે જે હાલમાં ઓલ ઇન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ મોરબી જિલ્લા ના પ્રમુખ પદે નિમણુક થયેલ છે. જે સમાજ સેવા ખૂબ જ પ્રમાણિક અને નીડરતા પૂર્વક સતવારા સમાજ ના યુવા અને ખૂબ જ સક્રિય કાર્યકર તરીકે ફરજ તન મન થી નિભાવે છે. જેના આજે જન્મદિવસ નિમિત્તે તેના પરિવાર મિત્ર સગા સબંધી તેમજ સમાજ તથા ભાજપ પરિવાર તરફથી ખૂબ જ શુભકામનાઓ મળેલ છે.

