



આજે મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી
જે પ્રસંગે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારી તરુણભાઈ અઘારા, મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરૂણભાઇ રામાવત,મિતુલભાઈ ધ્રાંગા, અજયભાઈ કોટક, શહેર યુવા મોરચાના મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ સિધ્ધરાજસિંહ ઝાલા, ITSM ઇન્ચાજઁ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.

