Billboard ad 1150*250

મોરબી સીટી વિઝન ગ્રુપનું નવું સોપાન, રવિવારે સેમસંગ સ્માર્ટ કાફેનો શુભારંભ

0 123
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જુના મહાજન ચોકમાં સીટી મોબાઈલનો શુભારંભ,

Post ad 2

જાહેર જનતાને આમંત્રણ

        મોરબીમાં અગ્રણી નામ ધરાવતું સીટી વિઝન ગ્રુપ મોરબીની જનતા માટે નવલું નઝરાણું લાવ્યું છે આગામી રવિવારે સીટી મોબાઈલ સેમસંગ સ્માર્ટ કાફેનો ધમાકેદાર શુભારંભ કરવામાં આવશે

        સીટી વિઝન ગ્રુપના દિનેશભાઈ પંડ્યાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તા. ૦૬ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકથી જુના મહાજન ચોક, મોરબી ખાતે સીટી મોબાઈલ સેમસંગ સ્માર્ટ કાફેનું ઓપનીંગ કરવામાં આવશે જેમાં સેમસંગ મોબાઈલની તમામ રેંજ ઉપલબ્ધ રહેશે મોરબીવાસીઓ માટે સેમસંગ સ્માર્ટ કાફેનું નવું સોપાન સીટી વિઝન ગ્રુપ લાવ્યું છે ત્યારે રવિવારે ધમાકેદાર ઓપનીંગમાં પધારવા માટે સીટી વિઝન ગ્રુપના દિનેશભાઈ પંડ્યાએ આમંત્રણ પાઠવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat