Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી શહેરના મહામંત્રી રીશીપ કૈલા નો આજે જન્મદિવસ

મોરબી શહેરમાં રેહતા રીશીપ કૈલા નો જન્મ તારીખ ૧૨/૯/૮૦ ના રોજ થયો નાનપણથી લોકોની સેવા કરવાની ભાવના ધરવતા રીષીપ ભાઈ પેહલા ભાજપમાં કાર્યક્રર તરીકે જોડાયા અને તેમની કાર્યકુશળતા જોઈ ને તેમને મહત્વના સ્થાનો પણ જવાબદારી સોપવામાં આવી તો એક વાર તે પાલિકાના સદસ્ય રહી ચુક્યા છે તો તેમાં પણ સારી એવી કામગરી બજાવી ચુક્યા છે તો તેમેણ પેહલા મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ જવાબદારી આપવામાં આવી હતી તો હાલમાં મહત્વની કહી શકાય તેવી મોરબી શહેરના મહામંત્રી તરીકે જવાબદારી સભાળી રહ્યા છે તેમેને આજે જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ને ૩૭ માં વર્ષ પ્રવેશ કર્યો છે તો તે વધુને વધુ લોકોની ઉપયોગી થાય અને સેવાકીય પર્વતી કરતા રહે તેના માટે તેમનો પરિવાર, મિત્રો- સ્નેહીજનો અને મોરબી ન્યુઝની ટીમ શુભેચ્છાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નમ્બર ૯૮૨૫૨ ૨૪૫૦૯ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat