મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ આર.કે. ઝાલાનો આજે જન્મદિવસ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા આર.કે. ઝાલાનો આજે જન્મીદવસ છે ત્યારે તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે

મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ આર.કે. ઝાલાની આગેવાની હેઠળ તેમની ટીમ દારૂ-જુગાર જેવા દુષણો ડામવા માટે સતત કાર્યરત છે પ્રજાહિતમાં કાર્ય કરતા પીઆઈ ગુન્હાખોરીને જડમૂડથી નાથવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે પ્રજાલક્ષી કામગીરી કરનાર પીઆઈ આર.કે.ઝાલાના જન્મદિવસ પ્રસંગે જિલ્લા પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયામાં અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat