



મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ગઈકાલે ૧૭ પોલીસ કર્મચારીઓની બદલી કર્યા બાદ હવે બી ડીવીઝન પીઆઈ અને સીપીઆઈની આંતરિક બદલી કરી છે
મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા બી ડીવીઝન પીઆઈ તરીકે ફરજ બજાવતા આર કે ઝાલાની મોરબી સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જયારે સીપીઆઈ આઈ એમ કોંઢીયાની મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ તરીકે બદલી કરવાનો હુકમ કર્યો છે



