મોરબી શહેર અને માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી




લોકસભા ચુંટણી નજીક છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા હોદેદારોની વરણી અને આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી રહી છે જેમાં મોરબી શહેર અને માળિયા તાલુકા પ્રમુખની તાજેતરમાં વરણી કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મહામંત્રી વિજયભાઈ દવે દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સુચના મુજબ મોરબી શહેર કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકે રામજીભાઈ રૂપાભાઇ રબારીની નિમણુક કરવામાં આવી છે જયારે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે રતિલાલ કાનજીભાઈ પારેજીયાની નિમણુક કરવામાં આવી છે



