Billboard ad 1150*250

તાંત્રિક વિધિના નામે ઢોંગી મહંતે ૧૦ લાખ ખંખેર્યા

0 689

મોરબીમાં રહેતી વણિક મહિલાની ફુટવેરની દુકાન સારી ન ચલતી હોવાથી મંત્ર તંત્રના વિશ્વાસે ભાડલાના રામદેવજી મંદિરના મહંત પીયુષ ભગતની સામે ૧૦.૦૩ લાખની છેતરપિંડીની ફરિયાદ  મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

પોલીસ પાસેથી મળતી વિગત અનુશાર મોરબીમાં કાયાજી પ્લોટ,રવાપર રોડ પર રહેતી હિરલબેન દીપકભાઈ મહેતાએ ભાડલાના રામદેવજી મંદિરના મહંત પીયુષ ભગત સામે ફરિયાદ નોધાવી છે કે હિરલબેનને રોયલ લેડીવેર નામની દુકાન બરાબર ચાલતી ન હોવાથી મંત્ર તંત્ર પર વિશ્વાસ રાખીને ભાડલાના મહંત પીયુષ ભગતે દુકાન બરોબર ચાલે તે માટે હિરલબેનને વિશ્વાસમાં લઈને ત.૧-૬-૧૪ થી ૧૯-૧-૧૭ સુધીમાં કટકે કટકે મળીને ૧૦ લાખ ૩૫૫૦ની છેતરપીંડી કર્યાની ફરિયાદ ર.ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat