

મળતી વિગત મુજબ મોરબીના ચકમપર ગામમાં આવેલ હનુમાનજીના મંદિરમાં ગતરાત્રીના સમયે તસ્કરોએ ધામા નાખ્યા હતા.તેમાં મંદિરના તાળા તૂટયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને મંદિર માંથી એમ્પ્લીફાયર જેવી વસ્તુઓની ચોરી થઇ છે.જોકે ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા થોડા દિવસોમાં તસ્કરોએ મંદિરને નિશાને લીધા છે.