સિરામિક એકમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને મોરબીના જાંબુડીયા નજીકના જીયોટેક કારખાનામાં મજુરી કરતો ગુડ્ડુ નંદુ માલગઈ (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત રાત્રીના સમયે કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat