


વાયબ્રન્ટ સિરામીક એક્સપો – સમીટ -૨૦૧૭ ના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે મોરબી સિરામીક એસોસીએસનના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેષ જેતપરીયા,ઓકટાગોનના સંદીપભાઇ પટેલ તેમજ વિશાલ આચાર્ય વગેરેએ રૂબરૂ મુલાકાત કરી અને એકસીબીસન ની માહીતી પણ આપી.વડાપ્રધાન મોદી દ્વારા આમંત્રણ ને સ્વીકારી વાયબ્રન્ટ સિરામિક એક્સ્પોમાં આવવા માટે ની તૈયારી દર્શાવી છે.

