Billboard ad 1150*250

મોરબી : ધુંટુ રોડ પરના સિરામિક ઉધોગકારોએ હાથ ધર્યું સફાઈ અભિયાન

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના ઘુંટુ રોડ પર સીરામીક ઝોન વિસ્તાર આવેલો છે. ઘુંટુ રોડ પર અનેક સીરામીક કારખાનાઓ આવેલા છે ઘુંટુ રોડ પર કચરાનું પ્રમાણ વધતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોને ભારે મુશ્કેલી પડતી હતી. ત્યારે સિરામિક ઉધોગકારો દ્વારા સફાઈ અભિયાન માટે તંત્ર પર નિર્ભર રહેવાને બદલે નાગરિક ધર્મની ફરજ બજાવવા માટે મનમાં ગાંઠ વાળી હતી અને ઘુંટુ રોડના તમામ સીરામીક ઉધોગકારોએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવીને સ્વખર્ચે જેસીબી અને ટ્રક સહિતના વાહનોની મદદથી ઘુંટુ રોડ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધર્યું હતું. બે દિવસમાં ઘુંટુ રોડને સંપૂણ સ્વચ્છ કરી દીધો હતો  છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat