મોરબીના સિરામિક કારખાના ન્હાવા ગયેલો યુવાન હોજમાં ડૂબ્યો, કરુણ મોત

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ન્હાવા ગયેલો યુવાન અકસ્માતે ડૂબી જતા તેનું મોત થયું છે જે બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના પીપળી રોડ પર આવેલા નોટો ગ્રેનાઈટો નામના સિરામિક એકમમાં હોજમાં ન્હાવા ગયેલો યુવાન રાહુલગીરી પ્રસાદ (ઊવ ૧૮) વાળો ન્હાવા જતા ડૂબી જતા તેનું કરુણ મોત થયું હતું જે અંગે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat