Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાઈબ્રન્ટ સિરામિકના પ્રમોશન માટે મોરબી સિરામિક એસો.ની મસ્કત ઓમાનમાં મીટીંગ યોજાઈ

મોરબી સિરામીક એશોસીએસન ટીમની મસ્કત ઓમાન ખાતે વાયબરન્ટ સિરામીક એક્સપોના પ્રમોશન માટે મીટીંગ તથા રોડ શો યોજાયો હતો જેમાં ઓમાન દ્વારા ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો તેમજ આ મીટીંગમા મોરબી સીરામીક એશોસીએસન ના ઉપપ્રમુખ મુકેશ કુંડારીયા , હરેશ બોપલીયા અને ઓકટાગોન માથી શૈલ મહેતા અને રાઇશીંગ વેન્ચર માથી વિશાલ આચાર્યઅે હાજરી આપી અને ખાસ આ સફળતા માટે ભારતીય એમ્બેસીએ પણ હાજરી આપી હતી.ઓમાન માંથી મોટી સંખ્યામાં ત્યાથી ગ્રાહકો વાયબરન્ટ સિરામીક એક્સપોની મુલાકાત લેશે

તેવી તૈયારી દર્શાવી હતી.

Comments
Loading...
WhatsApp chat