સ્પેનની ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ ઓફ સિરામિક્સની મોરબીના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી

આજે મોરબીના ડેલીગેશને સ્પેનના કેસ્ટેલીયોનમાં સ્પેન યુનીવઁસીટીમાં આવેલ સંશોધન સંસ્થા institute of technical of ceramics ની મુલાકાત લીધી. સંસ્થા સીરેમીકમાં સંશોધન કરે છે. બહુ જુની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. વિગતવાર માહીતી મેળવી. તેની વિશાળ લેબોલેટરીની વીઝીટ કરી. ત્યાના વૈજ્ઞાનિક મેડમ મારીયા માતાએ સરસ અને વિસ્તૃત માહીતી આપી. મોરબી લેબ બનાવીને યુરોપીયન મુજબની સ્ટાન્ડડઁ માટે સટીફીકેશન આપવાની દરખાસ્ત કરવામાં આવી. જેની તેઓએ તૈયારી બતાવી. એકસીબીશનમા એક સ્પીકર પણ આવશે. આ ડેલીગેષનમા કુલ ૧૪ મેમ્બર સાથે કે.જી. કુંડારીયા અને નિલેશ જેતપરીયા પણ હાજર રહ્યા હતા. ડેલીગેશનમાં મોરબીને સીરેમીક ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ ફેવરીટ, યોગેશ કલેસ્ટોન, અભય હીટકો, ધવલ ઝીલટોપ, પાથઁ સીમપોલો, નિલેશ જ્યોતિકર સેગમ જોડાયેલ છે. તેઓ સતત પોલેન્ડ, સ્પેન અને નેઘરલેન્ડની બિઝનેશ ટુર ઉપર છે.
ડેલીગેશનમાં મોરબીને સીરેમીક ઉદ્યોગપતિ પ્રફુલ ફેવરીટ, યોગેશ કલેસ્ટોન, અભય હીટકો, ધવલ ઝીલટોપ, પાથઁ સીમપોલો, નિલેશ જ્યોતિકર સેગમ જોડાયેલ છે. તેઓ સતત પોલેન્ડ, સ્પેન અને નેઘરલેન્ડની બિઝનેશ ટુર ઉપર છે.

Comments
Loading...
WhatsApp chat