મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા માતાના મઠ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીના પવનસુત ગ્રુપ દ્વારા માતાના મઠ જતા પદયાત્રિકો માટે તા.૧૪ થી ૧૯ સુધી ભચાઉથી ૨૦ કી.મી.આગળ દુધઈ રોડ,બુઢારમોરા ગામની બાજુમાં,સાઈકૃપા હોટેલની સામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રહેવા,જમવા,નાહવા,ચા-નાસ્તો અને રાસ-ગરબા ઉપરાંત મહત્વની મેડીકલ સેવા આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પની જહેમત સાઈ ડાઈલવાળા ઉમેશભાઈ કઝારિયા મો-૯૭૨૭૪ ૧૫૦૪૨,ગાયત્રી કેટરસ વાળા રાજુભાઈ કણઝારિયા મો-૯૮૨૫૫ ૯૯૮૫૭,રામદેવ મંડપ સર્વિસ વાળા જેઠાલાલ સોનાગ્રા મો-૯૮૭૯૯ ૮૩૪૪૩,પવનસુત મંડપ સર્વિસ વાળા જીવરાજભાઈ પરમાર મો-૯૯૧૩૨ ૫૩૭૩૦,અને લક્ષ્મી સ્ટીલ વાળા અમરશીભાઈ ચાવડા મો-૯૮૨૫૪ ૮૮૧૨૦ જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat