મોરબી : વેપારીએ મોબાઈલના રૂપિયાની ઉઘરાણી કરતા પેમેન્ટને બદલે મળી ધમકી,

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી ના નવાગામાં મોબાઈલની દુકાન ધરવતા વેપારીએ યુવાને ચેકથી મોબાઈલ વેચાયા હતા પણ ચેક રીર્ટન થતા વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતા વેપારીને અપશબ્દ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાય

બનાવની મળતી વિગત મુજબ મોરબીના સામાકાઠે રેહતા અને લાલપર ગામે શ્રી હરી  ચેમ્બરમાં ધર્મરાજ નામની મોબઈલ દુકાન ધરવતાબીપીનભાઇ વિઠ્ઠલભાઇ કૈલા એ ગત તારીખ ૨૪/4  થી ૨૯/4 દરમિયાન  પકજ કેશવજીભાઇ ફેફર રહે લખીરપુર વાળાને ચાર મોબાઈલ ઓપો કમ્પનીના જેની કીમત રૂપિયા ૯૪ હજાર વેચ્યા હતા જેની ચુકવણી યુવાને ચેક થી કરી હતી પરતું વેપારી ચેક બેકમાં નાખતા ચેક રીટન થતા વેપારી યુવાને પાસે રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરતા યુવાને વેપારીને અપશબ્દ કહી અને જાનથી મારી નાખ્વની ધમકી આપી હતી જે અગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાય હતી જે અગેની વધુ તપાસ પી.એસ.આઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat