Billboard ad 1150*250

મોરબીના બિઝનેસમેન રૂપેશભાઈ રાણપરાને આંતરરાષ્ટ્રીય સંગ્રહકર્તા એવોર્ડ એનાયત

0 557

            ઉત્તરપ્રદેશ બુક્સ ઓફ રેકોર્ડ દ્વારા દેશ વિદેશના ચલણી સિક્કા તથા નોટ અને ટપાલ ટિકિટ ના સંગ્રહ માટે મોરબીના રહેવાસી યુવા બિઝનેસમેન રૂપેશભાઈ વી. રાણપરાનું નામ રેકોર્ડ બુક્સમાં સામેલ કરવામાં આવ્યું છે.

રૂપેશભાઈ છેલ્લા 20 વર્ષ થી સિક્કાઓ, નોટ્સ તથા ટપાલ ટિકીટ નો સંગ્રહ કરે છે અને  તેમને 2 નયા પૈસા 11,111 ની સંખ્યામાં અલગ અલગ ટંકશાળ અને અલગ અલગ વર્ષ ના ભેગા કરેલ છે,  રૂપેશભાઈ ને તેમના સંગ્રહ માટે  ઇન્ક્રીડેબલ બુક્સ ઓફ રેકોર્ડ એ પણ સન્માનીત કરેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat