


મોરબી બીએસએનએલમાં ફરજ બજાવતા હરેશભાઈ શાંતિલાલ જાની વયમર્યાદાને કારણે નિવૃત થતા સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બીએસએનએલના અધિકારી એમ એમ ચાવડા, એમ જી લખતરીયા, આર જી ગામી, સહિતના અધિકારીઓએ મોમેન્ટો અને ગીફ્ટ આપી સન્માનિત કરી તેમની કર્તવ્યનિષ્ઠાભરી કામગીરીને બિરદાવી ગૌરવભેર વિદાયમાન આપ્યું હતું આ પ્રસંગે વી કે મોરડિયા, કે પી પોપટ યુનિયન લીડર સહિતનાએ પ્રાસંગિક પ્રવર્ચન આપ્યું હતું