Billboard ad 1150*250

રાહુલ ગાંધી પર થયેલ હુમલો અતિ નિંદનીય કૃત્ય છે :બ્રિજેશ મેરજા

0 501

ધાનેરામાં રાહુલ ગાંધી પર થયેલ હુમલા મુદે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેર્જાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગાડી પર થયેલ હુમલાને હું વખોડું છું. આ અતિ નિંદનીય કૃત્ય છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પર થયેલ આ પથ્થરમારો દેશભરમાં ગુજરાતની ગરીમાને લાંછન લગાડતો પુરવાર થશે. ભાજપની સરકાર જે કોઈએ આ અટકચાડો કર્યો હોય તેને શખ્ત નશીયટ આપે તેવી માંગણી કરું છું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat