મોરબી બ્રહ્મસમાજ અગ્રણીઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સન્માન કર્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી તેમજ મોરબી બ્રહ્મ સમાજના અગ્રણીઓએ તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી અને રાજભવન ખાતેની મુલાકાત દરમિયાન રાજ્યપાલનું બ્રહ્મસમાજ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
