Billboard ad 1150*250

મોરબી : બ્રાહ્મણી-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારી, ૧૨ ગામોને એલર્ટ

0 328
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બ્રાહ્મણી ૧ ડેમ ઓવરફલોની તૈયારી, ૧૨ ગામોને એલર્ટ

        મોરબી જીલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જીલ્લામાં સતત વરસતા વરસાદને પગલે ડેમોના દરવાજા ખોલવાની ફરજ પડી છે મોરબી જીલ્લામાં શનિવારે સાંજથી રવિવાર સાંજ સુધીમાં મોરબીમાં ૭૪ મીમી, વાંકાનેરમાં ૫૬ મીમી, હળવદમાં ૨૬ મીમી, ટંકારામાં ૧૩૭ મીમી અને માળિયામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે   

Post ad 2

બ્રાહ્મણી ૧ ડેમ ઓવરફલોની તૈયારીમાં, ૧૨ ગામોને એલર્ટ

        મોરબી જીલ્લાના ડેમી ૨ અને ડેમી 3 ઓવરફલો થતા દરવાજા ખોલ્યા છે તો બ્રાહ્મણી ૧ ડેમ પણ રવિવારે સાંજે ઓવરફલો થવાની તૈયારીને પગલે તંત્ર હળવદના મેરૂપાર, ગોલાસણ, શીરોઈ, સુંદરગઢ, મયુરનગર, રાયસંગપુર, ચાડધ્રા, કેદારીયા, ટીકર, મિયાણી, માનગઢ, અજીતગઢ સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને પાણીના પટ્ટમાં ના જવા તેમજ નીચાણવાળા રહીશોને સલામત સ્થળે ખસેડી લેવા સૂચનાઓ આપવામાં આવી છે

 

         

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat