Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી બ્રહ્મસમાજ અગ્રણી ભૂમિત કેલારીયાનો આજે જન્મદિવસ

મોરબી બ્રહ્નસમાજ અગ્રણી અને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા ભૂમિત કેલારીયાનો આજે જન્મદિવસ છે ત્યારે બ્રહ્મસમાજના આગેવાનો તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહયા છે. ભૂમિતભાઈ અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સામાજિક જવાબદારીનું વહન કરી રહયા છે તેમજ તેઓ ક્રાઇમ એન્ડ કરપ્શન મોરબી જિલ્લાના સક્રિય મેમ્બર તરીકે સેવા આપી રહયા છે

Comments
Loading...
WhatsApp chat