



મોરબી તા. ૧૨ :- સ્વ. ગિરધરલાલ કેશવલાલ શુક્લના સુપુત્ર બીપીનભાઈ ગીરધરલાલ શુક્લ તે ભારતીબેન, ગીરીશભાઈ, કમલેશભાઈ અને દિલીપભાઈના મોટાભાઈનું તા. ૧૨ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૪ ને મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે સહયોગ કોમ્યુનીટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે



