Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજનનો બાટલામાં ધડાકો

મોરબી સીવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ગઈકાલે ઓક્સિજનનો બાટલો બદલતી વખતે અચાનક ધડાકો થતા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હોવાની માહિતી મળી હતી.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં બપોરના સમયે ઓક્સિજનનો બાટલો બદલતી વખતે આંટા વધુ પ્રમાણમાં ચડી ગયા હોય જેથી ધડાકો થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતી.આ ધડાકો ગાયનેક વોર્ડમાં થતા હોસ્પિટલના દર્દીઓમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat