


તા.૯ ઓગસ્ટ,૧૯૪૨નાં રોજ ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો.જેની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ અને તા.૧૫ના રોજ “સ્વતંત્રતા દિવસ” મનાવવામાં આવશે.વડાપ્રધાન મોદીએ તા.૩૦ જુલાઈના રોજ “મન કી બાત”ના કાર્યક્રમમાં કહ્યું વર્ષ ૧૯૯૨ થી ૧૯૪૭ એમ પાંચસંકલ્પ સે સિદ્ધ”નાં નિર્ણાયક વર્ષરૂપે સફળતા સાથે દેશને આઝાદ કરવા માટેનું કારણ બન્યું હતું.મોરબી જીલ્લા યુવા ભાજપ દ્વારા ગત રાત્રીના શહીદ ભગતસિંધની પ્રતિમા અને સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાને હારતોરા કરીને ૭૫મી વર્ષ ગાંઠની ઉજવણી કરી હતી.

