Billboard ad 1150*250

મોરબી યુવા ભાજપ દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્ત વિધાર્થીઓ માટે શૈક્ષણિક કીટ એકત્ર કરાઈ

0 348

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બનાસકાંઠા ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં  વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરીની સામગ્રી જેમ કે પેન, બુક, પેન્સિલ, ફૂટપટ્ટી જેવી વસ્તુઓની શૈક્ષણિક કીટ એકત્રીકરણ નો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામાં આવ્યો હતો. જેમાં રાઘવજીભાઈ ગડારા , રવિભાઈ સનાવડા, રુચિરભાઈ કારિયા , તરુણભાઈ અઘારા,જયદીપભાઈ હુંબલ, હરદેવસિંહ જાડેજા, વિશાલ ઘોડાસરા સહિતના નહેરુગેટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ઇચ્છુક જે કોઈ ને આ સેવા માં ભાગ લેવો હોય તે આ કેમ્પ પર પોતાની યથાશક્તિ મુજબ નું દાન કરવા અપીલ કારી હતી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat