ભાજપ મહિલા મોરચના બહેનોએ માળીયાના અસરગ્રસ્ત વિસ્તારમાં જીવન જરૂરી વસ્તુનું વિતરણ કર્યું

માળીયાના અસરગ્રસ્તો પર સહાયનો અવિરત ધોધ વર્ષી રહ્યો છે.અનેક નામી-અનામી લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પુરગ્રસ્તોને સહાય માટે આગળ આવી છે.તેમજ સાથે-સાથે રાજકીય પક્ષો પણ સહાય વિતરણ કરી રહી છે.જેમાં આજ રોજ માળીયાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ,કપડા,બ્લેન્કેટ,ચાદર,અનાજ અને બાળકો માટે નાસ્તાનું વિતરણ કરાયું હતું.જેમાં ભાજપ મહિલા મોરચના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા,બબીબેન,સારદાબેન,ભાવનાબેન અને ઇમરાન સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિતરણ કામગીરી કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat