Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ભાજપ અગ્રણી જે.પી. જેસ્વાણીનો આજે જન્મદિવસ

મોરબી ભાજપ અગ્રણી અને સંગઠનમાં સક્રિય રીતે કાર્યરત એવા જે.પી. જેસ્વાણીનો આજે જન્મદિવસ છે તા. ૨૪-૧૧-૧૯૬૦ ના રોજ જન્મેલા જે.પી. જેસ્વાણીએ આજે જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

ભાજપ અગ્રણી જે પી જેસ્વાણી ભાજપ સંગઠનમાં અગાઉ જીલ્લા ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સીન્ડીકેટ મેમ્બર તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે તો પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સાથે કદમથી કદમ મિલાવી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવી છે

આજે તેમના જન્મદિવસ પ્રસંગે ભાજપ પરિવાર, તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબી ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Comments
Loading...
WhatsApp chat