Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ દ્વારા પુરગ્રસ્ત પરિવારો માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુની કીટ મોકલશે

0 387

“વંદે માતરમ્” “જય જય ગરવી ગુજરાત” “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સૂત્ર સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ભાજપ પરિવાર તરફ થી 300 કીટો તૈયાર કરવામાં આવી રહી છે જે પૂર પીડિત પરિવારો માટે કાલે ટ્રક ભરીને મોકલવામાં આવશે. આ સહાય કીટોમાં ઘર વપરાસની વસ્તુઓ, કપડાં, કરિયાણું, વાસણો, ઓઢવા પાથરવા માટે ચાદરો બ્લેંકેટ વગેરે વિવિધ વસ્તુઓ સાથેની આ કીટો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવી રહી છે.જે જીલ્લા ભાજપ ઉપ્રપ્રમુખ અને મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવ્યું છે.

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat