મોરબીના યુવાને જન્મદિવસ અને ફ્રેન્ડશીપ ડેની અનોખી ઉજવણી કરી

ગઈકાલના રોજ કોલેજના યુવા વિધાર્થી રવિ રવિ પરમારનો જન્મ દિવસ હતો .રવીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરી જોકે ગઈકાલે ફ્રેન્ડશીપ ડે પણ હતો પરંતુ રવીએ પોતાના જન્મદિવસે મોજ-શોખમાં રૂપિયા ઉડાડવા કરતા ઝૂપડપટ્ટીના ગરીબ બાળકો તથા અંધાશ્રમમાં જઈને પફ્નું વિતરણ કર્યું હતું.આ બાબતે તેના ખાસ મિત્ર રાહુલ છનીયારાએ તેના મિત્રને જન્મદિવસની સાથે તેના ગ્રુપની વિચારશૈલીને આગળ વધારી તે માટે ખુબ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ તેના કોલેજના મિત્રોએ પોતાનો મિત્ર આજ રીતે સેવાના કર્યો કરેતો રહે તેવી કોલેજના મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat