Billboard ad 1150*250

મોરબી : ભારતીબેન મુળજીભાઈ કાનાબારનું અવસાન, સોમવારે ઉઠમણું

0 51
Post ad 1

મોરબી : ભારતીબેન મૂળજીભાઈ કાનાબાર (ઉ.વ.૭૦) તે સ્વ.મોહનલાલ હરિભાઈ કાનાબારના પુત્રવધુ તે મુળજીભાઈ મોહનભાઈ કાનાબારના પત્ની તેમજ મિલનભાઈ, મનીષભાઈ, જીગ્નેશભાઈના માતા તથા સ્વ. મોહનભાઈ જેરામભાઈ ગંદાના દીકરીનું તા. ૨૯ ના રોજ અવસાન થયેલ છે ઉઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી તા. ૩૦ ને સોમવારે સાંજે ૫ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat