બેલા ગામ નજીક બે રિક્ષા અથડાતા ૮ ને ઈજા

મોરબીના બેલા નજીક બે રિક્ષા સામસામે અથડાઈ હતી.જેમાં CNG અને અતુલ રિક્ષા વચ્ચે અક્સમાત થતા તેમાં સવાર લોકોને ઈજા થઇ છે.તેમાં CNG રિક્ષાનાં ડ્રાઈવર કાનજી નાનજી (ઉ.49) સહિત રિક્ષામ બેઠેલા બિરઝાબેન માનસિગ (ઉ.20),રસમુભાઇ તરુભાઇ (ઉ.20),લક્ષ્મણ કુંવરજી (ઉ.20),પૃકાશ શત્રુભાઇ (ઉ.18) અને અતુલ રિક્ષામાં બેઠેલા નિમુબેન કોરી,સમુંબેન કોરી,શોભનાબેન કોરી સહિત ૮ મુસાફરોને  ઈજા થઇ હતી.આ તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat