


ભારે વરસાદ ને પગલે બનાસ નદીમાં ઘોડાપુર આવગ ચારેકોર વિનાશ સર્જ્યો છે.જેને પગલે ગુજરાતના અનેક વિસ્તારો બેટના પરિવર્તિત થયા છે.પુર આવવાથી લોકોની ઘર વખરી સહિત તમામ ચીજ વસ્તુ નો નાશ થયો છે.તો આવા અસરગ્રસ્તોને સહાય પહોંચાડવા માટે મોરબીમાં એપોલો હોલ ખાતે ચેતન એરવાડિયા,અમુભાઈ દેત્રોજા અને જગદીશભાઈ દેત્રોજા સહિતના લોકો આ અસરગ્રસ્તો માટે ફૂટ પેક્ટ તૈયાર કરી રહ્યા છે.

