Billboard ad 1150*250 Billboard ad 1150*250

બનાસકાંઠામાં પડેલ ભારે વરસાદથી માળીયા-હળવદના ખાડી વિસ્તારમાં ૯૦૦ લોકોનું સ્થળાંતર

બનાસકાંઠા માં ભારે વરસાદ ને કારણે બનાસ નદી ના પાણી માળીયા-હળવદ સુધી પહોચવાના હોવાથી જીલ્લા કલેકટર દ્વારા હાઈ એલર્ટ આપીને ૯૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ ના જણાવ્યા મુજબ બનાસ નદીમાં આવેલા ભારે પૂરને કારણે આ પાણી માળીયા-હળવદના દરિયાકાંઠા સુધી પહોંચે તેમ હોય ખાડી વિસ્તારમાંથી 900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે..

Comments
Loading...
WhatsApp chat