

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના વિસીપરા વિસ્તારમાં જુગાર અંગે બાતમી મળતા બી ડીવીઝન પોલીસની ટીમે દરોડો કરી વિસીપરામાં અકબરભાઈ જુસબભાઈ કટીયાના મકાનમાં જુગાર રમતા અકબર જુસબ કટિયા, હનીફ હાસમ મોવર, એજાજ નુરમામદ મિયાણા, સલીમ જુસબ કટિયા અને રજાક અબ્દુલ મિયાણા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ ૩૦,૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



