મોરબી અવસાન નોંધ

મોરબી તા. ૨૯ :- બીપીનભાઈ (દિલીપભાઈ) મગનભાઈ જોબનપુત્રા તે મગનલાલ ગિરધારલાલ જોબનપુત્રા (દલાલ) ના પુત્ર તથા નરેન્દ્રભાઈના નાનાભાઈ તેમજ કિશન, મોન્ટુ અને ભાવિનીબેન ગણાત્રાના પિતા તેમજ વિજય, અજય અને ચૈતાલીબેનના કાકાનું તા. ૨૮ ના રોજ અવસાન થયેલ છે સદગતનું ઉઠમણું તા. ૩૦ ને ગુરુવારના રોજ સાંજે સાંજે ૦૪ : ૩૦ થી ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, યુનિટ નં ૦૨ (ઉપરના માળે) વસંત પ્લોટ મોરબી મુકામે રાખેલ છે

મોરબી તા ૨૯ :- રજપૂત નારણભાઈ પ્રેમજીભાઈ રાઠોડ તે મગનભાઈ અને અશોકભાઈના ભાઈ તેમજ અનિલભાઈ અને જીગ્નેશના પિતા તેમજ નીલેશના કાકાનું તા. ૨૯ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૩૦ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે દેશળદેવ હોલ, પુલ ઉપર મોરબી ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat