Billboard ad 1150*250

મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૦૧૯ ની ઉજવણી

0 48
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

“આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ વિભાગોમાં ૬૫ ટીમોએ ભાગ લીધો હતો

Post ad 2

        નેશનલ ચિલ્ડ્રન કોંગ્રેસ ૨૦૧૯ માં પાંચ વિભાગોમાંથી વિભાગ (1) માં    પ્રથમ  ક્રમે  આવેલ..

 શ્રી સાર્થક વિદ્યા મંદિર  મોરબી-2 અઘેડા  કૃણાલ, દ્વિતીય  ક્રમે શ્રી યુનિક  સ્કૂલ  મોરબી મૌલીક   દેદૂન અને તૃતિય નંબરે શ્રી  નવયુગ સંકુલ  (વિરપર ) મોરબી અઘેરા હર્ષ તેમજ વિભાગ ૨ માં પ્રથમ ક્રમે શ્રી સાર્થક વિદ્યામંદિર મોરબી-૨ પુજારા દેવ પી, દ્વિતીય ક્રમે શ્રી ઓમશાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ મોરબી  ત્રુત્વી જોષી, તૃતિય નંબરે શ્રી સ્વામિનારાયણ  ગુરુકુળ ઈન્ટર.સ્કૂલ મોરબી સોરઠીયા યશ તેમજ વિભાગ 3 માં પ્રથમ નંબરે શ્રી ઑમશાંતિ ઈ.મી. સ્કૂલ મોરબી મોનિશા  નિર્મલ, દ્વિતીય ક્રમે શ્રી સાર્થક વિધ્યા મંદિર મોરબી-૨ ગૌસ્વામી ક્રીશ તેમજ વિભાગ ૪ માં પ્રથમ નંબરે શ્રી યુનિક સ્કૂલ મોરબી જૈની   પટેલ તથા વિભાગ ૪  માં દ્વિતીય ક્રમે શ્રી નવયુગ સંકુલ (વિરપુર)  મોરબી ગોપાણી હાર્વી અને તૃતિય નંબરે શ્રી ઑમશાંતિ ઈ. મી. સ્કૂલ  મોરબી આરશી પટેલ અને વિભાગ ૫ માં પ્રથમ નંબરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઈ.મી. સ્કૂલ  મોરબી હડીયલ કેવલ, દ્વિતીય ક્રમે શ્રી ભારતી વિધ્યાલય મોરબી-2 પ્રજાપતિ હાર્વી અને તૃતીય નંબરે શ્રી યુનિક સ્કૂલ મોરબી નીર માકડિયા વિજેતા બન્યા છે પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ  ભાગ લેવા સાયન્સ સીટી  અમદાવાદ ખાતે  જવાનું   રહેશે.. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના તમામ વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટે અભિનંદન પાઠવ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat