Billboard ad 1150*250

મોરબી : અરજદારોજીલ્લા કલેકટરને સોમવાર અને ગુરુવારે મળી શકશે, જાણો લો મળવાનો સમય…

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

અરજદારોને સાનુકૂળતા રહે તેવા હેતુથી મોરબી કલેક્ટરને મળવાનો સમય નિયત કરાયો

મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને તેમની કચેરી ખાતે જાહેર જનતા અને અરજદારોને સાનુકૂળતા રહે તે માટે દર અઠવાડીયાના સોમવારે સવારના ૧૧ વાગ્યા થી સાંજના ૫ વાગ્યા સુધી અને ગુરુવારે સવારે ૧૧ થી બપોરના ૧ કલાક સુધી મળવાનો સમય નિયત કરાયો છે.  કચેરી કાર્ય પદ્ધતિના પ્રકરણ-૧૧ ના મુદ્દા નં. ૭૭ માં ઉલ્લેખ કર્યા મુજબ જિલ્લા કલેક્ટર હવે ઉપરોક્ત નિયત સમયે મુલાકાતીઓ- અરજદારોને કચેરી ખાતે મળી શકશે જેની તમામ જિલ્લાના લોકોએ નોંધ લેવા મોરબી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat